ધોરણ ૧૨ ની માર્કસીટ મેળવી લેવા બાબત.

Dec 4, 2019

વર્ષ ૨૦૧૯ ના એફ. વાય. બી.કોમ.  માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ નીચે મુજબ ના ક્લાસ રૂમ માંથી તારીખ ૫/૧૨/૨૦૧૯ ના રોજ

૧૧.૧૫ થી ૨.૦૦ કલાક સુધીમાં મેળવી લેવા ની રહેશે.

રોલ નંબર               ક્લાસ રૂમ

૧ થી ૩૦૦                     ૪ 

૩૦૧ થી ૬૦૦                ૫

૬૦૧ થી ૧૦૭૬               ૬