આંતર કોલેજ કરાટે (ભાઈઓ અને બહેનો) સ્પર્ધા અંગે

Dec 18, 2019

આંતર કોલેજ કરાટે (ભાઈઓ અને બહેનો) સ્પર્ધા તા. ૨૬-૧૨-૨૦૧૯ અને ૨૭-૧૨-૨૦૧૯ નાં રોજ યોજાનાર છે. તો ભાગ લેવા માંગાતા વિધાર્થીઓએ જીમખાના ઓફિસમાં પોતાના નામો નોધાવવા.