વર્ષ ૨૦૧૭-૨૦૧૮ અને વર્ષ ૨૦૧૮-૨૦૧૯ માં એફ.વાય. બી.કોમ. માં પ્રવેશ લીધો હતો અને ટેબલેટ લીધું છે તેવા વિદ્યાર્થીઓએ ઓફીસમાં તારીખ ૨૬/૧૨/૨૦૧૯ ના રોજ સવારે ૧૧ થી ૧ માં એનરોલ્મેન્ટ નંબર સાથે લઈ ને આવવા નો રેહશે અને ફીડબેક ફોર્મ માં સહી કરી આપવા ની રેહશે.
વર્ષ ૨૦૧૭-૨૦૧૮ – હાલ ટી.વાય.બી.કોમ.માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી
વર્ષ ૨૦૧૮ -૨૦૧૯ – હાલ એસ.વાય.બી.કોમ.માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી
A: education Video lectures
B: Downloading studying material
C: Quiz
D: Assignment Solving
E: Browsing Internet
F: Social Media & Entertainment
G: Other
ટીક કરી ને સહી કરવા ની રેહશે.