શ્રીમતી પ્રજ્ઞાબેન વશી નું વકતવ્ય “હું જ મારો સારથી “

Jan 1, 2020

નોટીસ

વુમન અમ્પાવર મેન્ટ સેલ

તારીખ 01/01/૨૦૨૦

આથી તમામ વિદ્યાર્થી ભાઈ-બેહનોને જણાવવાનું કે, તારીખ ૦૪/01/૨૦૨૦ ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે શ્રીમતી પ્રજ્ઞાબેન વશી નું વકતવ્ય “હું જ મારો સારથી ”  નું આયોજન કરવામાં આવેલ છે. રસ ધરવતા વિદ્યાર્થીઓ એ કોમર્સભવન ના હોલમાં હાજર રેહવું.