એફ.વાય.બી.કોમ. સેમ-૨ ના પરીક્ષા ફોર્મ માં સહી કરવા બાબત.
Jan 1, 2020
વર્ષ ૨૦૧૯-૨૦ માં એફ.વાય.બી.કોમ. પ્રવેશ લીધો છે. તે વિદ્યાર્થીઓ એ સેમેસ્ટર ૨ ના પરીક્ષા ફોર્મ માં સહી કરવા ઓફિસમાં આવા નું રેહશે.
સમય
ડીવીઝન ૧ ૧૧.૧૫ થી ૧૧.૪૫
ડીવીઝન ૨ ૧૧.૪૫ થી ૧૨.૧૫
ડીવીઝન ૩ ૧૨.૧૫ થી ૧૨.૪૫
ડીવીઝન ૪ ૧ .૧૫ થી ૧.૪૫
ડીવીઝન ૫ ૧.૪૫ થી ૨.૧૫
ડીવીઝન ૬ ૨.૧૫ થી ૨.૪૫
ડીવીઝન ૭ ૨.૪૫ થી ૩.૧૫
ખાસ નોધ: ફોર્મ માં સહી કરવી ફરજિયાત છે. જે વિદ્યાર્થી સહી નથી કરતો તેમનું પરીક્ષા ફોર્મ ભરાશે નહિ.
તારીખ: ૦૧ /૦૧/૨૦૨૦