ઓપન કેટગરીના વિદ્યાર્થીઓ માટેની સ્કોલરશીપ(OPEN CATEGORY SCHOLARSHIP) ફોર્મ

Jan 2, 2020

ઓપન કેટગરીના વિદ્યાર્થીઓએ સ્કોલરશીપના ફોર્મ તારીખ ૦૨/0૧/૨૦૨૦ થી ૦૫/૦૧/૨૦૨૦ સુધી ઓન લાઈન કૉલેજ એપ્લીકેશન માં Online Form Registration માં થી ભરવાના રેહશે તારીખ અને તારીખ ૦૬/૦૧/૨૦૨૦ અને ૦૭/૦૧ /૨૦૨૦ ના રોજ ૧૧.૦૦ થી ૨.૦૦ માં સ્કોલરશીપના ફોર્મ કરાવવાના રેહશે.

LINK : http://admission.skpcc.zeroq.net

Online Form Registration

F.Y. Uni. Application no. (AD2019..) & Date of Birth

S. Y. Enrollment no. & Date of Birth

T. Y. Enrollment no. & Date of Birth

M.COM SEM-IV Enrollment no. & Date of Birth

M.COM SEM-II ID no. & Date of Birth

બીડાણ:

૧. ફોર્મની નકલ

૨. લાઈટબીલની નકલ

૩. વેરાબિલની નકલ

૪. વિદ્યાર્થીના બેંક પાસબુકના પેહલા પાનાની નકલ

૫. આવકનો  દાખલો ધારાસભ્યનો લાવવો

૬. છેલ્લી પરીક્ષાની માર્સસીટની નકલ