તારીખ ૧૧/૧/૨૦૨૦ ની મેરેથોન દોડ ના સ્પર્ધક નંબર લેવા બાબત.

Jan 9, 2020

તારીખ ૧૧/૧/૨૦૨૦ ની મેરેથોન દોડ માટે જે વિદ્યાર્થી ભાઈઓ અને બેહનોએ નામની નોધણી કરાવી છે .તેમણે  સ્પર્ધક નંબર(ચેસ નંબર) તારીખ ૯/૧/૨૦૨૦ ના રોજ સવારે ૧૦.૩૦ થી ૨.૦૦ કલાકમાં મેળવી લેવો.

 

ખાસ નોધ : મેરેથોન માં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ સફેદ ટીસર્ટ ફરજીયાત પહેરવાની રેહશે.