ગરબા ડે(તારીખ:૧૭/૦૧/૨૦૨૦) અને મ્યુઝિકલ મોર્નિંગ (તારીખ ૧૮/૦૧/૨૦૨૦) કાર્યક્રમ બાબત.

Jan 16, 2020

વિદ્યાર્થીઓ માટે ની નોટીસ

૧. દરેક વિદ્યાર્થીઓએ આઈ કાર્ડ ફરજીયાત લાવવાનો રેહશે.

૨. વિદ્યાર્થીઓએ પોતાની મોટર સાઈકલ કોલજ પાર્કિંગ માં મુકવા ની રેહશે. (બહાર મુકવી નહિ)

3. બી.કોમ. સેમ-૨ અને બી.કોમ. સેમ-૪ ના ઓન લાઈન પરીક્ષા ફોર્મ માં સહી નથી કરી તેઓએ આવતી કાલે તાત્કાલિક  ૯.૦૦ થી ૧૦.૦૦ કલાકે આવીને સહી કરી જવી. પરીક્ષા ફોર્મ ના ભરાય તેની જવાબદારી વિદ્યાર્થીની રેહશે.