ટી.વાય.બી.કોમ. સેમ-૫ ની માર્કસીટ બાબત.

Jan 30, 2020

ટી.વાય.બી.કોમ. સેમ-૫ ની માર્કસીટ કોમર્સ ભવન ઓડીટોરીય હોલ માંથી આઈકાર્ડ બતાવી સવારે ૧૦.૦૦ થી ૧.૦૦ ના સમય દરમિયાન મેળવી લેવાની રેહશે.

નોધ: આઈકાર્ડ ફરજીયાત સાથે લાવવાનું રેહશે.