ST(અનુસૂચીતજનજાતી) ટેબલેટ ફી રીફંડ ના હાર્ડ કોપી ઓફીસમાં જમા કરવા બાબત.

Feb 3, 2020

ST(અનુસૂચિતજનજાતી) ના 70 % થી વધુ ગુણ મેળવેલ વિદ્યાર્થી ઓએ ટેબલેટ ફી રીફંડ ના હાર્ડ કોપી માં ફોર્મ ઓફ લાઈન ભરી  તારીખ ૨૦/૨/૨૦૨૦ સુધીમાં ભરી કોલેજ ઓફીસમાં જમા કરાવવા રેહશે.