S.Y.B.Com. Semester-III પરીક્ષાના ફોર્મ બાબત.

Feb 18, 2020

S.Y.B.Com. Semester-III ના ઓન લાઈન પરીક્ષાના ફોર્મ જનરેટ થશે એટલે આપને સમય અને તારીખ જણાવવામાં આવેશે. આજે કોઈ વિદ્યાર્થીઓએ પરીક્ષા ફોર્મ ભરવા કોલેજ આવવાનું નથી.