SC(અનુસૂચીતજાતી)/ST(અનુસૂચીતજનજાતી) ટેબલેટ ફી રીફંડ ફોર્મ ઓનલાઈન ભરવા બાબત. Mar 4, 2020 SC(અનુસૂચીતજાતી)/ST(અનુસૂચીતજનજાતી) ટેબલેટ ફી રીફંડ ફોર્મ DIgitalgujarat.gov.in ઓનલાઈન તારીખ ૧૧/૦૩/૨૦૨૦ સુધી માં ઓફીસ માં પ્રકાશભાઈ ને આપી જવાના રેહશે. ત્યાર બાદ ફોર્મ લેવા માં આવશે નહી.