ટી.વાય. અને એસ. વાય. બી.કોમ. ના ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવા બાબત.

Jun 24, 2020

નોધ : ફી પછીથી ભરશો તો ચાલશે. પ્રવેશ ફોર્મ તાત્કાલિક ભરી દેવું .

ઇમેલ આઈડી ચેક કરીને નાખવું અને ઓન લાઈન ટીચિંગ ની જોઈન્ટ લીંક ઇમેલ દ્વારા મોકલવા માં આવશે.