આપના મોબાઇમાં Google Play Storeમાં જઇ msteams app download કરવાની છે. msteams app download થયા બાદ નીચે આપેલ Link click કરશો એટ્લે app open થશે અને તમારી સામે બે options આવશે એક Join meeting અને બીજુંં Sign in તમારે Join meeting પર Click કરવાનું છેેે.
From:
Prof. Dr. B. J. Baldaniya
Assistant Professor
Sir K. P. College of Commerce, Surat