એસ.વાય.બી.કોમ. ના વિદ્યાર્થીઓની વિષય વાર ફાઈનલ યાદી.
Jul 15, 2020
એસ. વાય. બી.કોમ. ના વિદ્યાર્થીઓ ની વિષય વાર યાદી મૂકી છે. તે મુજબ વિષય ચેક કરી લેવા. જો કોઈ સુધારો હોય તો કોલેજ ના લેન્ડ લાઈન નંબર 02612240057 પર તારીખ ૧૬/૦૭/૨૦૨૦ સવારે ૧૧.૧૫ થી ૨.૦૦ માં ફોન કરી સુધારો કરાવી લેવો જેથી ફાઈનલ રોલ નંબર આપી શકાય.
ખાસ નોધ : કોરોના મહામારી ને કારણે વિદ્યાર્થીઓએ કોલેજ પર આવવું નહિ.