એમ.કોમ. સેમેસ્ટર – ૩ નું પ્રવેશ ફોર્મ અને માહિતી ઉપડેટ કરવા બાબત(વર્ષ ૨૦૨૦-૨૦૨૧ ).
Jul 25, 2020
એમ.કોમ. સેમેસ્ટર – ૩ નું પ્રવેશ ફોર્મ કોલેજની અપ્લીકેશનમાંથી યુનિવર્સીટીનો રજીસ્ટ્રેશન નંબર(R1908…) અને જન્મ તારીખ નાખીને તારીખ ૨૫/૦૭/૨૦૨૦ થી ભરી શકશે.
નોધ : ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી પડતી હોય તો ઓફીસ ના ફોન નંબર ૦૨૬૧૨૨૪૦૦૫૭ પર ૧૧.૦૦ થી 2.૦૦ માં સંપર્ક કરવો.