એસ. વાય.બી.કોમ. અને ટી.વાય.બી.કોમ. ના વિદ્યાર્થીઓ માટે સુચના.

Sep 1, 2020

એસ. વાય.બી.કોમ. અને ટી.વાય.બી.કોમ. ના વિદ્યાર્થીઓ માટે સુચના આવતી કાલથી યુનિવર્સીટીની પરીક્ષાઓ શરુ થાય છે. તેથી જે ટીચર ની લીંક દેખાય તેમના લેકચર લેવામાં આવશે.