કોરોનાની મહામારી વચ્ચે આગામી બીજી સપ્ટેમ્બરથી શરૂ થનારી પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ કન્ટેનમેન્ટ ઝોનમાં રહે છે અને પરીક્ષા આપી શકે તેમ નથી, તેવા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષા માટેનું ઓનલાઇન વિકલ્પ ફોર્મ તા. ૦૭-૦૯-૨૦૨૦ સાંજે ૬ કલાક સુંધી ભરી શકાશે.

Sep 4, 2020

ખાસ નોટીસ

http://vnsgu.ac.in/online/choice/choice.php