હાલ T.Y.B.COM SEM -5 NEP માં રેગ્યુલરમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે 07/10/2025 થી ઓક્ટોબર – 2025 લેવાનારી T.Y.B.COM SEM -5 NEP VNSGU ની પરીક્ષાના ફોર્મ ભરવાનું થાય છે.પરીક્ષા ફોર્મ માટે તા.12 ઓગસ્ટ મંગળવાર થી સીડયુએલ શરૂ થયું ગયું છે.
તા.12 ઓગસ્ટ મંગળવાર થી 17 ઓગસ્ટ રવિવાર સુધીમાં વિધાર્થીઓએ નીચે મુજબ આપેલ પ્રોસેસ પોતાના vnsgu.net થી લોગીન થઈ T.Y.B.COM SEM -5(NCF-NEP)OCTOBER-2025 પર ક્લિક કરી પરીક્ષા ફીસ ભરવાની રહશે.ખાસ ધ્યાન રહે ફીસ ભરવાની પૂરેપૂરી પ્રોસેસ ફુલ ઈન્ટરનેટના નેટવર્ક માં જઈને કરવું.
ફીસ ભર્યા બાદ ફીસ ભર્યાની રસીદ અને T.Y.B.COM SEM – 5 (NCF-NEP)OCTOBER – 2025નું પરીક્ષા ફોર્મ Download કરી તા.19 ઓગસ્ટ સુધીમાં કોલેજ ઓફિસમાં અચૂક જમા કરાવી જવું.ફીસ ભર્યાની રસીદ અને પરીક્ષા ફોર્મ જમા નહીં કરશો તો પરીક્ષા નંબર આવશે નહીં જેની દરેક વિધાર્થીઓએ નોંધ લેવી.
વિદ્યાર્થીઓએ VNSGU.NET ના પોતાના LOGIN માં જઈને પરીક્ષા ફોર્મ ભરવાનું રહેશે.
VNSGU.NET
↓
COLLEGE / DEPARTMENT MANAGEMENT
↓
COLLEGE / DEPARTMENT MANAGEMENT માં જઈ ડાબી બાજુ આપેલ ૩ લીટી પર click કરવું
ત્યાર બાદ EXAM FORM PAYMENT પર CLICK કરી EXAM પસંદ કરવાની રેહેશે.
↓
→ T.Y.B.COM SEM-5 (NCF-NEP) OCTOBER- 2025 ની EXAM પસંદ કરવાની રહેશે .
PAYMENT ONLINE કરવાનું રેહશે તેમજ Payment રશીદ Generate થવી ફરજીયાત છે જો રશીદ Generate ના થાય અને Payment Cut થાય તો VNSGU ના
E-MAIL ID :- erp@vnsgu.ac.in પર E-MAIL કરવાનો રેહશે.
EXAM FORM ની COPY ફરજીયાત ૭ નંબર ની OFFICE માં જમા કરાવવાની રેહેશે.
જે વિદ્યાર્થીઓ બંને COPY જમા કરાવશે નહિ તેવા