કોલેજ માં ઓફ લાઈન ફીનીશીંગ સ્કુલનો કોર્ષ જે વિદ્યાર્થીઓ એ પૂર્ણ કરેલ છે અને હજી સુધી તેના સર્ટીફીકેટ મેળવ્યા નથી તેઓએ તા. ૧૬/૦૯/૨૦૨૦ અને ૧૮/9/૨૦૨૦ ના રોજ ૧૧ થી ૨ દરમિયાન ઓફીસમાં ક્લાર્ક હેતલબેન દેસાઈ પાસેથી મેળવી લેવા.

Sep 14, 2020

કોલેજ માં ઓફ લાઈન ફીનીશીંગ સ્કુલનો કોર્ષ જે વિદ્યાર્થીઓ એ પૂર્ણ કરેલ છે અને હજી સુધી તેના સર્ટીફીકેટ મેળવ્યા નથી તેઓએ તા. ૧૬/૦૯/૨૦૨૦ અને ૧૮/૦૯ ૨૦૨૦ ના રોજ ૧૧ થી ૨ દરમિયાન ઓફીસમાં ક્લાર્ક હેતલબેન દેસાઈ પાસેથી મેળવી લેવા.

ખાસ નોધ :

ઓન લાઈન ફીનીશીંગ સ્કુલનો કોર્ષ કર્યો છે તેમણેે આવવાનું નથી.