તા.30 સપ્ટેમ્બર બુધવાર ઓનલાઈન ગીત સ્પર્ધાનું આયોજન
Sep 23, 2020
તા.30 સપ્ટેમ્બર બુધવારના રોજ કલ્ચરલ કમિટિ દ્વારા ઓનલાઈન ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે..પ્રસ્તુત સ્પર્ધા ગૂગલ મીટ માધ્યમ પર કરવામાં આવશે. 28 સપ્ટેમ્બર સુધી culturalcommitteeskpcc@gmail.com પર નામ નોંધાવી શકશો..નીચે દર્શાવેલ ગૂગલ ફોર્મ દરેકે ભરવાનું રહેશે.નિયમો ધ્યાનથી વાંચી લેવા વિનંતી