એફ. વાય. બી.કોમ. સેમ-1 વિદ્યાર્થીની વિષય મુજબ યાદી મુકવા માં આવી છે તેમાં વિષય ચેક કરી લેવા. વર્ષ ૨૦૨૦-૨૦૨૧(ગુજરાતી મીડીયમ )
Oct 14, 2020
એફ. વાય. બી.કોમ. સેમ-૧ વિદ્યાર્થીની વિષય મુજબ યાદી મુકવા માં આવી છે તેમાં વિષય ચેક કરી પોતે પસંદ કરેલ વિષય મુજબ માહિતી છે કે નહિ એ જોય લેવું અને જો કોઈ વિષય માં ફેરફાર હોય તો કોલેજ ના ફોન નંબર ૦૨૬૧-૨૨૪૦૦૫૭ (સવારે ૧૧.૦૦ થી ૨.૦૦) પર ફોન કરવો.
ફેરફાર થઈ ગયા બાદ રોલ નંબર સહીત વિષય વાર યાદી સાંજે મુકવા માં આવશે. ત્યાર બાદ કોઈ ફેરફાર કરી આપવા માં આવશે નહિ.