વુમન એમપાવરમેન્ટ સેલ દ્વારા ઓરિએન્ટેસન પ્રોગ્રામ નું આયોજન 28/10/2020.
Oct 26, 2020
નોટીસ
આથી તમામ F.Y.B.Com ની વિદ્યાર્થીનીઓને જણાવવાનું કે તા 28/10/2020 બુધવારના રોજ 10 વાગ્યે માઇક્રો સોફટ ટીમ પર વુમન એમપાવરમેન્ટ સેલ દ્વારા ઓરિએન્ટેસન પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ વિદ્યાર્થીનીઓએ ઓનલાઈન હાજર રહેવું.
લીંક તમને અગાઉથી મોકલી આપવામાં આવશે. હાજરી લેવામાં આવશે.