M.C.Q RETEST-2(S.Y.B.COM. SEM-III & T.Y.B.COM. SEM-V)
Dec 22, 2020
નીચેના લીસ્ટમાં દર્શાવેલા વિદ્યાર્થીઓની અંતિમ M.C.Q RETEST આપવાની થાય છે. (મોબાઇલ નેટવર્ક અથવા MS TEAMS મા સમસ્યા હોવાને કારણે)
આ વિદ્યાર્થીઓએ નીચે આપેલા TIME TABLE મુજબ MS TEAMS મા ACTIVITY CHAT મા આવેલ VIEW ASSIGNMENT NOTIFICATION OPEN કરી પરીક્ષા સમય મુજબ આપવાની રેહશે
કેલેન્ડરના SCHEDULE માંથી જોડાવાનું નથી
જો કોઈ પ્રશ્ન હોય તો કોલેજમાં રૂબરૂ મળવું.
PDF :