અસાઇમેન્ટ કોસ્ટ એકાઉન્ટ પેપર – ૧ એસ.વાય.બી.કોમ. વિદ્યાર્થીઓ માટેની નોટીસ.
Jan 8, 2021
ROLL NO. 338, 418, 421, 461, 550, 572, 664, 682, 686, 701, 720, 744, 767, 784, 827, 842, 845, 850, 854, 861, 887, 898, 911, 934, 969, 971, 973, 978, 981, 984, 985, 1004, 1005, 1015
ઉપરોક્ત તમામ વિદ્યાર્થીઓએ તારીખ ૯/૧/૨૦૨૧ ના રોજ અસાઇમેન્ટ કોસ્ટ એકાઉન્ટ પેપર – ૧ પ્રાધ્યાપક યુ. એન. પટેલ ને બપોરે ૧.૦૦ થી ૩.૦૦ જમાં કરાવવા નહિ તો તેમના ફોર્મ ખેચાવાની પૂરે પૂરી શક્યતા છે.