S.Y.B.COM. SEM-III & T.Y.B.COM. SEM-V LEFT NO. AND FORM WITHDRAWN

Jan 12, 2021

નીચેના લીસ્ટ મુજબના T.Y.B.COM SEM-V અને S.Y.B.COM. SEM-III ના વિદ્યાર્થીઓએ કોલેજ ની આંતરિક MCQ પરીક્ષા આપી ના  હોવાથી  તારીખ ૧૮/૧/૨૦૨૧ થી શરુ થનાર  T.Y.B.COM SEM-V અને S.Y.B.COM. SEM-III ની યુનિવર્સીટી ની પરીક્ષા આપી શકશે નહિ. લીસ્ટ માં સામેલ વિદ્યાર્થીઓએ  નોધ લેવી.

PDF :

S.Y.B.COM FORM WITHDRAWN 2020-21 

T.Y.B.COM. FORM WITHDRAWN 2020-2021