ટી.વાય.કોમ/એમ.કોમ કોલેજમાં વિદ્યાર્થીની હાજરી અંગેનું વાલીનું સમતિપત્ર Jan 22, 2021 ટી.વાય.કોમ/એમ.કોમ કોલેજમાં વિદ્યાર્થીની હાજરી અંગેનું વાલીનું સમતિપત્ર તારીખ ૧ ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીમાં વાલીની સહી કરાવી આપી જવાનું રહેશે. તેમાં વિદ્યાર્થી નો રોલ નંબર અને ડિવીઝન લખી ને આપી જવા નું રહેશે.