STUDENT INFORMATION SURVEY ની માહિતી M.COM./S.Y.B.COM/T.Y.B.COM ના બધા વિદ્યાર્થીઓએ ફરજિયાતપણે ભરવાની રેહશે. આ માહિતી તમે MICROSOFT TEAMS માં ACTIVITY/CHAT MENU માંથી ભરી શકશો.તથા તમને એની માહિતી ENGLISH ની TEAMમાં ASSIGNMENT MENUમાં પણ મળશે જ્યાંથી પણ તમે માહિતી ભરી શકો છો. S.Y.B.COM (DIV-6) ના વિદ્યાર્થીઓને આ માહિતી ONLY FOR ASSIGNMENT ની TEAM માં મળશે. આ માહિતી આવતીકાલે (તારીખ ૨૩/૦૧/૨૦૨૧) રાતે ૧૨.૩૦ સુધી જ ભરી શકાશે.
Jan 22, 2021