M.COM PART-I (2020-21) I-CARD LINKE મા માહિતી ભરવા બાબતે.
M.COM Part-I (2020-21)ના સર્વ વિદ્યાર્થીઓને જણાવાનું કે ID-CARD (ઓળખપત્ર ) માટે તમારા રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક લીંક Aero-Id તરફથી આવશે.તેમાં તમારી માહિતી ભરીને/ ચેક કરી ને ફોટો તથા સહી અપલોડ કરી સેવ કરવું.
આદેશથી…