મહિલા દિનની ઉજવણી નિમિત્તે મહિલા સશકિતકરણ અંગે ઓનલાઈન વેબિનાર

Mar 6, 2021

મહિલા દિનની ઉજવણી નિમિત્તે મહિલા સશકિતકરણ અંગે ઓનલાઈન વેબિનારનું આયોજન kcggujarat દ્વારા તારીખ ૦૮/૦૩/૨૦૨૧ નાં રોજ બપોરે ૧૨.૦૦ કલાકે કરવામાં આવેલ છે. દરેક વિધાર્થીનીઓને પ્રોગ્રામમાં ઉપસ્થિત રેહવા વિનતી.

તારીખ : ૦૮/૦૩/૨૦૨૧

સમય : ૧૨.૦૦ કલાકે

Facebook link : FBlive/kcggujarat