વાર્ષિક મુખપત્ર સાહસમ

Mar 18, 2021

આથી તમામ વિધાર્થીઓને જણાવવાનું કે college નું શૈક્ષણિક વર્ષ ૨૦૨૦ -૨૦૨૧ નું વાર્ષિક મુખપત્ર સાહસમ પ્રકાશિત કરવામાં આવનાર છે.જે

વિર્ધાથીઓ પોતાના મૌલિક લેખ,વાર્તા ,કવિતા છપાવવા માંગતા હોય,તેમણે તેમનું લખાણ word ફાઈલમાં draft કરીને અથવા તો full -scape paper પર સુવાચ્ય અક્ષરમાં લખીને email કરવાનું રહેશે.submit કરવાની છેલ્લી તારીખ ૨૦ /૦૪/૨૦૨૧ છે અને લેખો skpccsahsam@gmail .com

પર mail  કરવા વિનંતી.

This is to inform that any student interested in submitting any article/ poem/story (ORIGINAL ONLY) should type in word and mail to skpccsahsam@gmail.com.                    Last date for submission 20/4/2021.

Magazine committee