ટી.વાય.બી.કોમ. સેમેસ્ટર ૫ અને ૬ ના ઓફલાઈન ના નીચેની યાદીમાં સામેલ તમામ વિદ્યાર્થીઓ જુલાઈ ૨૦૨૧ માં લેવાનાર યુનિવર્સીટી પરીક્ષા માટે પોતાનો EMAIL , PHOTO, PHONE NUMBER ફરજીયાત કોલેજ ઓફીસ માં તારીખ ૧૯-૦૬-૨૦૨૧ થી ૨૨-૦૬-૨૦૨૧ સુધી ૧૧.૦૦ થી ૨.૦૦ ના સમય માં લીસ્ટમાં લખી જવું. સદર માહિતી ના આપનાર વિદ્યાર્થી યુનિવર્સીટીની ઓનલાઈન પરીક્ષા આપી નહિ શકે તેની જવાબદારી વિદ્યાર્થીની રેહશે.
Jun 18, 2021