કોલેજના સર્વ વિદ્યાર્થીઓને જણાવવાનું કે નીચેની સંસ્થા ભારતમાં યુવાનોમાં યોગ અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના નિઃશુલ્ક વર્ગો ચલાવે છે. આવતીકાલે રજિસ્ટ્રેશન માટે છેલ્લો દિવસ છે. રસ ધરાવનારા તાત્કાલિક આવેલી link પર રજિસ્ટ્રેશન કરાવે. Jun 19, 2021 PDF: Anubhav 2 – Final Schedule