માત્ર નીચેના લીસ્ટના વિદ્યાર્થીઓએ F.Y. B.COM. OFF LINE FORM ભરુયું છે. વિદ્યાર્થીઓ જુલાઈ ૨૦૨૧ માં લેવાનાર યુનિવર્સીટી પરીક્ષા માટે પોતાનો EMAIL , PHOTO, PHONE NUMBER ફરજીયાત કોલેજ ઓફીસ માં તારીખ ૨૪-૦૬-૨૦૨૧ થી ૨૬-૦૬-૨૦૨૧ સુધી ૧૧.૦૦ થી ૨.૦૦ ના સમય માં લીસ્ટમાં લખી જવું. સદર માહિતી ના આપનાર વિદ્યાર્થી યુનિવર્સીટીની ઓનલાઈન પરીક્ષા આપી નહિ શકે તેની જવાબદારી વિદ્યાર્થીની રેહશે. પોતાની માહિતી પરીક્ષાના સંદર્ભે ઓફિસમાં તાત્કાલિક આપી જવું.

Jun 24, 2021

SR. NO

STUDENT NAME

1

PATEL PARTH MAHENDRABHAI

2

PRAJAPATI MITALBEN GAUTAMBHAI

આ વિદ્યાર્થીઓએ F.Y. B.COM. OFF LINE FORM ભરુયું છે. વિદ્યાર્થીઓ જુલાઈ ૨૦૨૧ માં લેવાનાર યુનિવર્સીટી પરીક્ષા માટે પોતાનો EMAIL , PHOTO, PHONE NUMBER ફરજીયાત કોલેજ ઓફીસ માં તારીખ ૨૪-૦૬-૨૦૨૧ થી ૨૬-૦૬-૨૦૨૧ સુધી ૧૧.૦૦ થી ૨.૦૦ ના સમય માં લીસ્ટમાં લખી જવું. સદર માહિતી ના આપનાર વિદ્યાર્થી યુનિવર્સીટીની ઓનલાઈન પરીક્ષા આપી નહિ શકે તેની જવાબદારી વિદ્યાર્થીની રેહશે.

પોતાની માહિતી પરીક્ષાના સંદર્ભે ઓફિસમાં તાત્કાલિક આપી જવું.