વેબીનાર INTERVIEW SKILLS AND RESUME BUILDING નો આયોજન તારીખ 16 જુલાઈ 2021 9:30 વાગે ગુરુવારે

Jul 14, 2021

વિદ્યાર્થીમિત્રો નમસ્કાર !
સર કે.પી.કોલેજ ઓફ કોમર્સ સુરત અને IBS ના સંયુક્ત ઉપક્રમે આયોજિત વેબીનાર INTERVIEW SKILLS AND RESUME BUILDING નો આયોજન તારીખ 16 જુલાઈ 2021 9:30 વાગે ગુરુવારે microsoft team પર રાખવામાં આવેલ છે જે વિદ્યાર્થી મિત્રો રસ ધરાવતા હોય તે વિદ્યાર્થીઓ એ સમયસર કેલેન્ડરમાં માંથી જોઈન્ટ થવું હાજરી લેવામાં આવશે
આ વેબીનારમાં હાજર રહેનાર વિદ્યાર્થીઓ નીચે આપેલ google લીંક પર ક્લિક કરી રજિસ્ટ્રેશન કરાવશે એમને IBS તરફથી ઇ-સર્ટિફિકેટ આપવામાં આવશે.

 

Webinar through Microsoft Team, in association with ICFAI BUSINESS SCHOOL.

Kindly share the registration link for SKSP ( Student Knowledge Sharing Program)

Topic:- Interview Skills & Resume Building
Date:- 16th July 2021.
Timing:- 9:30 am to 10:45 am .

Here below is the Google link, kindly Register and Avail the benefit for E certificate

https://forms.gle/ST6wHeYjMmmRbFJLA

Have a Good Day.!!

Regards,
Aziz Shaikh
ICFAI BUSINESS SCHOOL