ઓફલાઈન વર્ગો શરુ કરવા ના હોય S.Y.B.COM., T.Y.B.COM., M.COM. SEM-II, M.COM. SEM-IV ના વિદ્યાર્થીઓ પૈકી જેમણે કોરોના ની રસી મુકાવેલ હોય તેમણે પોતાનું રસી મુકાવિયા નું સર્ટીફીકેટ WWW.COWIN.GOV.IN પરથી ડાઉનલોડ કરી ને અહી આપેલ સંમતી પત્રક ડાઉનલોડ કરી વિદ્યાર્થીનું નામ લખી તા. ૧૬/૭/૨૦૨૧ સુધીમાં અહી ફરજિયાત અટેચ કરવું. MS TEAM માં UPLOD કરવું .
PDF : SKPCC-સંમતિ પત્રક-converted