આથી વર્ષ ૨૦૨૧-૨૨ T. Y. B.COM. SEMESTER-V તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે કોલેજ એપ્લીકેશન પર T. Y. B.COM. SEMESTER-V(2021 -2022) ના પ્રવેશ મેળવેલ તમામ વિદ્યાર્થીઓના રોલ નંબર ની યાદી મુકવામાં આવેલ છે. આની દરેક વિદ્યાર્થીઓએ પોતાના નંબરની નોધ કરી લેવી અને કોઈ વિદ્યાર્થીની વિગતમાં અન્ય કઈ વિષયમાં ભૂલ હોય તો સોમવાર સુધીમાં સુધારી જવા વિનતી છે. T. Y. B.COM.ના રોલ નંબર આ જ ફાઈનલ રહેશે જેની દરેક વિદ્યાર્થીઓએ નોધ લેવી.
PDF : FINAL T.Y.B.COM 2021-21