T. Y. B. COM. SEMESTER-V માર્કશીટ (JAN-2021)

Aug 17, 2021

T. Y. B. COM. SEMESTER-V માર્કશીટ (JAN-2021) માટેની નોટીસ

JAN-2021 માં લેવાયેલ T. Y. B. COM. SEMESTER-V ની યુનિવર્સીટી પરીક્ષાની પરિણામની અસલ માર્કશીટ કોલેજ ઓફિસમાં આવી ગઈ હોવાથી નીચે મુજબના EXAM SEAT NO. પ્રમાણે સરકારશ્રીના ગાઈડ લાઈન મુજબ રોજના ૨૦૦ વિદ્યાર્થીઓ કોલેજના સમય દરમિયાન દરેક વિદ્યાર્થીએ પોતાનો I-CARD અને પરીક્ષાની હોલ ટિકિટ લઇને આવી પોતાની માર્કશીટ લઈ જવાની રહશે. માર્કશીટ મળી ગયા પછી તરતજ કોલેજ કેમ્પસમાંથી ભાર નીકળી જવું. કામ વગર ભીડ કરવી નહિ.

ખાસ નોધ : ફરજીયાત માસ્ક પહેરીને આવવું. લાઈનમાં યોગ્ય અંતર રાખી ઉભા રહીને માર્કશીટ લેવા ની રેહશે.

માર્કશીટ કોલેજના ઓડીટોરીય હોલ માંથી આપવામાં આવશે.

DATE                  EXAM SEAT NO.            TIME

23/08/2021      10234 TO 10434            11 TO 2

24/08/2021      10435 TO 10634            11 TO 2

25/08/2021      10635 TO 10834            11 TO 2

26/08/2021      10835 TO 11034            11 TO 2

27/08/2021      11035 TO ALL                11 TO 2