T.Y.B.COM. SEM-V & S.Y.B.COM. SEM-III ના વિદ્યાર્થીઓના તારીખ 06/09/2021 સોમવાર થી ઓફલાઈન વર્ગો શરુ થશે.
Aug 31, 2021
T.Y.B.COM. SEM-V & S.Y.B.COM. SEM-III ના વિદ્યાર્થીઓના
તારીખ ૦૬/૦૯/૨૦૨૧ થી ઓફલાઈન વર્ગો શરુ થશે.(સાથે ઓનલાઈન વર્ગ પણ ચાલશે)
| T.Y.B.COM |
DIV-I |
DIV-II |
DIV-III |
DIV-IV |
DIV-V |
DIV-VI |
| A બેચ |
1 TO 75 |
156 TO 230 |
311 TO 385 |
466 TO 540 |
621 TO 695 |
791 TO 865 |
| B બેચ |
76 TO 155 |
231 TO 310 |
376 TO 465 |
541 TO 620 |
696 TO 782 |
866 TO ALL |
| S.Y.B.COM |
DIV-I |
DIV-II |
DIV-III |
DIV-IV |
DIV-V |
DIV-VI |
| A બેચ |
1 TO 85 |
171 TO 255 |
341 TO 425 |
511 TO 595 |
681 TO 766 |
851 TO 935 |
| B બેચ |
86 TO 170 |
256 TO 340 |
426 TO 510 |
596 TO 680 |
767 TO 843 |
936 TO ALL |
બેચ A ના વિદ્યાર્થી ઓએ સોમવાર થી બુધવારે કોલેજ આવવું
બેચ B ના વિદ્યાર્થી ઓએ ગુરુવાર થી શનિવારે કોલેજ આવવું
વિદ્યાર્થીઓએ વેક્સીન મુકાવિયાનું સર્ટીફીકેટ અને સંમતિ પત્રક સાથે લાવવાનું રેહશે.
COVID-19 ની SOP નું પાલન કરવાનું રેહશે.
જે વિદ્યાર્થીઓએ વેકસિન નથી મુકવી તેમણે ઓનલાઈન વર્ગો ભરવાના રેહશે.
ખાસ નોધ : દરેક વિદ્યાર્થીએ કોલેજનું આઈ કાર્ડ સાથે રાખવું ફરજીયાત છે.