ગરબામાં ભાગ લેવા બાબત.

Oct 28, 2021

આથી કોલેજમાં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું જેમને ગરબામાં ભાગ લેવામાં રસ હોય ફકત પારંપરિક ગરબા જ . અને વેકેશનમાં પ્રેક્ટિસ માટે આવવાની તૈયારી હોય એવી વિદ્યાર્થીનીઓ એ શુક્રવારે તા.29 ઓકટોબરે સવારે .11કલાકે રૂમ નં. 6 ground floor પર selection માટે હાજર રહેવું..ખાસ નોંધ દોઢિયા નહિ ચાલશે..