F.Y.B.COM. SEMESTER-I વર્ષ ૨૦૨૧ ની ઓરીજનલ માર્કશીટ અને અન્ય પ્રમાણપત્ર જમા કરવા બાબત.

Oct 29, 2021

F.Y.B.COM. SEMESTER-I વર્ષ ૨૦૨૧ ની ઓરીજનલ માર્કશીટ અને અન્ય પ્રમાણપત્ર જમા કરવા વિદ્યાર્થીઓએ નીચે મુજબ પ્રમાણપત્ર ગોઠવી લાવવા અને ધોરણ ૧૨ ની માર્કસીટ ની ૧૦ કોપી વધારાની કાઢીને પોતાની પાસે રાખવા ની રેહશે.

સ્થળ : ઓડીટોરીયમ હોલમાં જમા કરવવા આવવાનું રેહશે.

Document attachment:

  1. Admission Letter Xerox Copy

  2. University Application Form

  3. 12th Mark sheet Original

  4. 12th Mark sheet Self Attested Xerox 3 Copy

  5. 10th Mark sheet Self Attested Xerox 1 Copy

  6. School Leaving Certificate Xerox 1 Copy

  7. Adhar card Xerox 1 Copy

  8. Bank Pass Book Front Page Xerox 1 Copy

  9. SC/ST/SBEC/PH CAST CERTIFICATE Xerox 1 Copy

  10. Passport size 1 Photograph (Stick on Admission Letter )

    નીચે ની PDF માં જે SR. NO. પ્રમાણે પ્રમાણપત્રો જમા કરવવા આવવાનું રેહશે.

    PDF:F.Y.B.COM. SEM-I SUBJECT LIST YEAR 2021-2022

     1 TO 200

    30-10-2021

    10.30 TO 11.30

    201 TO 400

    30-10-2021

    12.00 TO 1.30

    401 TO 500

    30-10-2021

    2. 00 TO 3.00

    501 TO 700

    01-11-2021

    10.30 TO 11.30

    701 TO 900

    01-11-2021

    11.00 TO 3.00

    901 TO ALL

    01-11-2021

    12.00 TO 1.30

     

    ખાસ નોધ : દરેક વિદ્યાર્થી એ તેમના વિષય ચેક કરી લેવા.