F.Y.B.COM SEMESTER-I ની માર્કસીટ નથી જમા કરાવી તેવા વિદ્યાર્થીનું લીસ્ટ નીચે મુજબ છે. તેમણે ૧૬-૧૧-૨૦૨૧ ના રોજ ૧૧.૩૦ થી ૨.૦૦ વાગા સુધીમાં જમા કરાવી દેવી. માર્કસીટ નથી જમા કરાવતા તે વિદ્યાર્થીનો પ્રવેશ રદ કરવા માં આવશે. જેની ખાસ નોધ લેવી.
PDF : F.Y.B.COM SEM-I MARK SHEET NOT SUBMIT STUDENT LIST 2021-2022