કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે અને જિલ્લા યુવા વિકાસ અધિકારી,સુરત દ્વારા આયોજિત તાલુકા કક્ષા- અનુસુચિત જાતિના યુવક યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર માં જોડવા માંગતા ST/SC ના વિદ્યાર્થીઓએ પ્રો. ડી. ડી. ચોહાણ , પ્રો. એસ. આર. વસાવે , પ્રો. ડૉ એ. એસ. ગામીત તારીખ: ૨૦/૧૨/૨૦૨૧ થી ૨૪/૧૨/૨૦૨૧ સુધી કોલેજ સમય દરમિયાન મળવા નું રહેશે.
Dec 20, 2021