F. Y. B. COM. SEMESTER-I (REGULAR) MS TEAMS USER NAME & PASSWORD નીચેની PDF માં મુકવામાં આવિયા છે તે
વિદ્યાર્થીઓ માટે સૂચનાઓ
૧.) MS TEAM FOR ANDROID MOBILE or FOR DESKTOP DOWNLOAD કરો.https://bit.ly/3eX3PkU
૨.) કોલેજ તરફથી આપવામાં આવેલ USER ID અને PASSWORD થી SIGN IN કરો.
3.) પ્રથમ SIGN IN કર્યા પછી ફરજીયાત NEW CREATE PASSWORD કરવાનો રહેશે.
૪.) વિદ્યાર્થીઓ એ સમયસર ક્લાસરૂમ માં જોડાવવાનું રહેશે.
૫.) નીચે આપેલી LINK પરથી VIDEO જોઇને MS TEAM માંથી લેક્ચરમાં કઈ રીતે જોડાવવું તે સમજી લેવું.
Microsoft Teams એપ વિદ્યાર્થી માટે સમજ:- https://bit.ly/3dPE0BW
૬.) MS TEAM માં વિદ્યાર્થીઓ માટે આપેલ બધાજ MENU સમજી લેવાના રહેશે.