Women Empowerment Cell – Self Defence Training Programme

Dec 22, 2021

Women Empowerment Cell

નોટિસ

Women Empowerment Cell દ્વારા આયોજિત  Self Defence Training Programme માં T.Y.B.COM. ની જે વિદ્યાર્થીનીઓએ જીમખાના પાસે સવારે ૧૦ વાગ્યે અચૂક હાજર રેહવું.

T.Y.B.COM DIV-1 અને T.Y.B.COM DIV-2 ની વિદ્યાર્થીનીઓએ તારીખ ૨૩ ડીસેમ્બર ૨૦૨૧ ના રોજ સવારે ૧૦ વાગ્યે અચૂક હાજર રેહવું.

T.Y.B.COM DIV-3 ,4 ,5  અને T.Y.B.COM DIV-6  ની વિદ્યાર્થીનીઓએ તારીખ ૨૪ ડીસેમ્બર ૨૦૨૧ ના રોજ સવારે ૧૦ વાગ્યે અચૂક હાજર રેહવું.

T.Y.B.COM HONORS  ની વિદ્યાર્થીનીઓએ તારીખ ૨૪ ડીસેમ્બર ૨૦૨૧ ના રોજ સવારે ૧૦ વાગ્યે અચૂક હાજર રેહવું.

Training દરમિયાન હાજરી લેવામાં આવશે.