સર્વે વિદ્યાર્થીઓને જાણવાનું કે નીચે મુજબ ના સમય દરમિયાન પોતાના ID CARD (ઓળખપત્ર) ફી ભર્યાની પહોચ બતાવી ને અચૂક રિન્યૂ કરવી લેવાનું રહશે .ફી ભર્યાની તારીખ થી ત્રણ દિવસમાં આઇડીકાર્ડ રિન્યૂ કરાવવું.
(REGULAR & HONORS) TIME
S.Y.B.COM SEM-4 11:00 TO 02:00 ઉપરની લાઈબ્રેરી
T.Y.B.COM SEM-6 09:00 TO 01:00 READING ROOM
M.COM SEM-4 11:00 TO 02:00 ઉપરની લાઈબ્રેરી
હુકમથી …..,