T.Y.B.COM. SEM-VI , S.Y.B.COM. SEM-IV ના વિદ્યાર્થીઓના
તારીખ ૧૦/૦૧/૨૦૨૨ થી ઓફલાઈન વર્ગો શરુ થશે.(સાથે ઓનલાઈન વર્ગ પણ ચાલશે)
T.Y.B.COM | DIV-I | DIV-II | DIV-III | DIV-IV | DIV-V | DIV-VI |
A બેચ | 1 TO 75 | 156 TO 230 | 311 TO 385 | 466 TO 540 | 621 TO 695 | 791 TO 865 |
B બેચ | 76 TO 155 | 231 TO 310 | 376 TO 465 | 541 TO 620 | 696 TO 782 | 866 TO ALL |
S.Y.B.COM | DIV-I | DIV-II | DIV-III | DIV-IV | DIV-V | DIV-VI |
A બેચ | 1 TO 85 | 171 TO 255 | 341 TO 425 | 511 TO 595 | 681 TO 766 | 851 TO 935 |
B બેચ | 86 TO 170 | 256 TO 340 | 426 TO 510 | 596 TO 680 | 767 TO 843 | 936 TO ALL |
બેચ A ના વિદ્યાર્થી ઓએ સોમવાર થી બુધવારે કોલેજ આવવું
બેચ B ના વિદ્યાર્થી ઓએ ગુરુવાર થી શનિવારે કોલેજ આવવું
વિદ્યાર્થીઓએ વેક્સીન મુકાવિયાનું સર્ટીફીકેટ સાથે લાવવાનું રેહશે.
COVID-19 ની SOP નું પાલન કરવાનું રેહશે.
જે વિદ્યાર્થીઓએ વેકસિન નથી મુકવી તેમણે ઓનલાઈન વર્ગો ભરવાના રેહશે.
ખાસ નોધ : દરેક વિદ્યાર્થીએ કોલેજનું આઈ કાર્ડ સાથે રાખવું ફરજીયાત છે.