ATKT ના પરીક્ષા ફોર્મ ભરવા બાબત.

Jan 31, 2022

S.Y.B.COM. SEMESTER -3, 4 , T.Y.B.COM. SEMESTER-5,6 ,S.Y.B.COM.(HONORS) SEMESTER -3, 4 , T.Y.B.COM.(HONORS) SEMESTER-5,6 ,    ના ATKT ની પરીક્ષા ફોર્મ ભરવા બાબત.

આથી S.Y.B.COM. SEMESTER -3, 4 , T.Y.B.COM. SEMESTER-5,6  ના ઓનલાઈન/ઓફલાઈન NOV-DEC-2021 માં નાપાસ થયેલ તેમજ પરીક્ષા ના આપી હોય તેવા તમામ વિદ્યાર્થીઓએ તારીખ ૧ ફેબ્રુઆરી ૨૦૨૨ થી ૨ ફેબ્રુઆરી ૨૦૨૨ બે દિવસ દરમિયાન કોલેજ ઓફિસ માં રૂબરૂ આવી ફરજીયાત પરીક્ષા ફોર્મ ભરી જવાના રેહશે.  ફક્ત બે દિવસ મા જ ફોર્મ ભરવાના રહેશે. ત્યાર બાદ કોઈના ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ.

નોધ : આઇકાર્ડ ફરજીયાત સાથે લાવવાનો રહેશે.

S.Y.B.COM. SEMESTER -3, 4 = 330 + 330

T.Y.B.COM. SEMESTER-5,6   = 360 +360

S.Y.B.COM.(HONORS) SEMESTER -3, 4 = 330 + 330

T.Y.B.COM.(HONORS) SEMESTER-5,6 = 360 + 360