વિદ્યાર્થીની સૂચના તારીખ :06/02/2022
વિદ્યાર્થીઓને માત્ર એકવાર ઓનલાઈન ફી ભરવાની સૂચના આપવામાં આવી છે. જો કોઈ ભૂલ થાય તો તેઓએ ફરીથી ચૂકવણી કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ.
અને શ્રી પ્રકાશ પટેલ, શ્રી નિકુંજ પટેલ, શ્રી.રોશન ચાંદલેકર યોગ્ય માર્ગદર્શન માટે ઓફિસમાં સંપર્ક કરોવો.
તારીખ ૦૬-૦૨-૨૦૨૨ થી ૧૦-૦૨-૨૦૨૨ સુધીમાં ફરજીયાત ભરી દેવાની રેહશે. જો ફી ભરવામાં નહી આવે તો પરીક્ષા ફોર્મ ભરાશે નહી તેની દરેક વિધાર્થીઓ ખાસ નોધ લેવી.
COLLEGE APPLICATION
↓
STUDENT ZONE
↓
QUICK FEE PAYMENT