“Nutrition and Personal Hygiene’

Feb 16, 2022

Women Empowerment Cell

નોટિસ

આથી T.Y. B.Com. અને S.Y.B.Com. મા અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીનીઓ ને જણાવવાનું કે તા. 17-2-2022 ના રોજ

ડો સોનિયા ચંદનાનીમેડમના

” Nutrition and Personal Hygiene’ વિષય પર Talk Show નું આયોજન Microsoft teams પર 9.40 વાગ્યે યોજવામા આવ્યુ છે. તમામ વિદ્યાર્થીનીઓએ સમયસર જોડાવા વિનંતી.

નોંધ:
1)T.Y. ની વિદ્યાર્થીનીઓએ Microsoft teams ના calendar માથી જોડાવાનું રહેશે.
2)S.Y.B.Com. ની વિદ્યાર્થીનીઓએ All S.B.Com નો ટીમમાથી અથવા મેસેજમા માને સાહેબ ધ્વારા મુકવામા આવેલ લિંક પરથી જોડાવાનું રહેશે.